GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

Pravin Dabhani
0

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછીના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજમાં જઈને એડમિશન માટેનું પ્રવેશ ફોર્મ ભરવાનું નથી ફક્ત આ પોર્ટલ પર એક જ એપ્લિકેશન કરીને પોતાની પસંદગીની ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન મેરીટ ના આધારે મેળવી શકાશે. ધોરણ 12 પછીના અભ્યાસક્રમો જેવા કે BA, Bcom., B.Sc , BBA , BCA , MA , MSc, MBA , MCA , LLB , LLM, PhD, વગેરે... માં આ પોર્ટલ થકી જ એડમિશન પ્રક્રિયા ફરજિયાત થવાની છે માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું દરેક માટે જરૂરી છે. 

*સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓએ જેઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓએ GCAS (Gujarat Common Admission Service ) પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. જે 1 એપ્રિલ થી ચાલુ થઈ ગયેલ છે*

આ પણ વાંચો : ધોરણ 10 પરિણામ જોવા માટેની લીંક

*ત્યારબાદ ધોરણ 12 નું રિઝલ્ટ આવે ત્યારે લોગીન કરીને ધોરણ 12 ના રિઝલ્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ આ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને 300 રૂપિયા ફી ઓનલાઈન ભરવા ની રહેશે.*

*ત્યારબાદ નજીકના હેલ્થ સેન્ટર પર જઈને ત્યાં તમામ ડોક્યુમેન્ટ વેરીફાઇડ કરાવવાના રહેશે. (આપણી નજીકના હેલ્પ સેન્ટરો/ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર સરકારી કોલેજ ભાભર, સરકારી કોલેજ થરાદ છે. દિયોદરમાં કોઈ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર નથી.)*

*ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીએ ઓનલાઇન પોર્ટલ પર પોતાની ની પસંદગીની કોલેજો ક્રમ પ્રમાણે પસંદ કરવાની રહેશે.* 

*રીઝલ્ટ આવ્યા ના લગભગ 21 દિવસ બાદ પોર્ટલ પર મેરીટ મૂકવામાં કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીને જે કોલેજમાં એડમિશન મળ્યું હશે તે કોલેજમાં જઈને ત્યાં કોલેજની જરૂરી ફી ભરી એડમિશન લોક કરાવવાનો રહેશે.*

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ માટેની લિંક

ધો 12 સાયન્સ. બી .એસસી. તમામ ગુજરાત ની bsc કોલેજ નું એક માત્ર કોમન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે

નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.

જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.

કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ

ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)

8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).

9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.

10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન

11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.

12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.

13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.

14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે

GCAS રજીસ્ટ્રેશન@https://gcas.gujgov.edu.in/

સ્નાતક, અનુસ્નાતક, Phd

👉🏻BA, BCOM, BSC,BBA,BCA

`👉🏻ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ માટે એકજ રજીસ્ટ્રેશન

Also Read : 

ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. *https://bit.ly/3yf2ukr*


A to Z સંપૂર્ણ માહિતી


Linkhttps://youtu.be/lHkMy3iMFB8

રજિસ્ટ્રેશન પ્રોસેસ 👇🏻



FLOW CHART FOR APPLICATION@ https://gcas.gujgov.edu.in/



અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :


1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ 

સંપુર્ણ પ્રવેશ પ્રક્રિયા 2024 માર્ગદર્શન ઉપર મુજબ છે..👆🏻👆🏻


✍ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍
✔વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ  કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે  નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. લીંક👇

ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)

મહત્વપૂર્ણ સૂચનાઓ


અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
તાજેતરની માર્કશીટ
શાળા છોડવાનું પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
✔ ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો 


🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે

🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે.

🔹અરજદાર પાસે  નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે

🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઇ ને આવવા.

✔ધો.૧૨ માર્કશીટ

✔શાળા છોડવાનું પ્રમાણપત્ર

✔જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

 ✔પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ : તા.૧-૪-૨૦૨૪

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !