બાલવાટિકા માટે ઉપયોગી તમામ સાહિત્ય
બાલ વાટિકા વિદ્યાર્થી પોથી, બાલ વાટિકા શિક્ષક માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ મોડ્યુલ તેમજ અધ્યયન પોથી, નિપુણ ભારત ગુજરાતી ગાઈડ લાઈનબાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
બાલ વાટિકા ડે ટુ ડે આયોજન
મહત્વપૂર્ણ લિંક
અગત્યની લીંક
બાલવાટિકા ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા બાબત નિયામકશ્રીનો લેટેસ્ટ પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકો માટે બાલ વાટિકા શરૂ કરેલ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને જે બાળકે છ વર્ષ પૂરા કર્યા હોય એમને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષે બાલ વાટિકા અને ધોરણ એક નો સંયુક્ત પ્રવેશોત્સવ તારીખ 12 થી 14 જૂન સુધી ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસો દરમિયાન બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાપ્રવેશ મૉડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નિપુણ ભારત બેનર્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકો માટે બાલ વાટિકા શરૂ કરેલ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને જે બાળકે છ વર્ષ પૂરા કર્યા હોય એમને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષે બાલ વાટિકા અને ધોરણ એક નો સંયુક્ત પ્રવેશોત્સવ તારીખ 12 થી 14 જૂન સુધી ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસો દરમિયાન બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ વર્ષે બહાર વાટિકા માટે જરૂરી તમામ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે દરેક શિક્ષક મિત્રો આ સાહિત્યનો ઉપયોગ કરીને પોતાના વર્ગમાં અસરકારક શિક્ષણ કાર્ય કરાવી શકશે બાલવાટિકાના બાળકો માટે મોડેલ વિદ્યા પ્રવેશ સ્વાધ્યાયપોથી વગેરે જેવું સરસ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે.
No comments:
Post a Comment