Ganit Vigyan Mandal Module

Pravin Dabhani
0

 Ganit Vigyan Mandal ni Pravrutio

ગણિત વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા મોડ્યુલ, ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત દર માસે કરવાની થતી પ્રવૃત્તિઓ તેમજ ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત દર માસે કરવાની થતી દિન વિશેષ ઉજવણીઓ

ગણિત અને વિજ્ઞાન એ એવા વિષયી છે કે જે અમૂર્ત અરૂપ અને સાતત્યપૂર્ણ છે, જે બાળકોને ચોકસાઈના સીમાડા સર કરવામાં મદદરૂપ થાય છે. આપણે એવા ચિત્રો અને નમૂનાઓ તૈયાર કરીએ કે જેનાથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે. બાળકો પાસે જ એવી વસ્તુઓ દ્વારા મોડેલ્સ બનાવડાવીએ કે બાળક વાતાવરણમાંથી શોધી લાવવામાં પણ આપણને મદદરૂપ બને.આમ બાળકોની જીજ્ઞાસા, અહમને સંતોષી શકાશે. જ્યારે બીજી તરફ બાળકો મોડેલ્સ બનાવવા માટે વસ્તુઓ શોધી આપવામાં આપણને મદદરૂપ પણ થઇ શકશે.

ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત આ મોડ્યુલ આપના હાથમાં મુકતા આનંદની લાગણી અનુભવું છું. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં દરેક બાળક સહજ અને સરળતાથી ગણિત અને વિજ્ઞાન વિષયો શીખે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે, ગણિતની આંકડાકીય માયાજાળથી ગભરાયા વગર જીવનમાં ગણિત અને વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા શીખે. બાળકો નવું જાણે તથા તેનામાં અંધશ્રધા-વહેમો દૂર થાય તેમજ જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા થાય તે હેતુ માટે ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ યોજવામાં આ મોડ્યુલ ખૂબજ ઉપયોગી થશે તેવી આશા છે. આ મોડ્યુલનો શાળા કક્ષાએ કરવાની પ્રવૃતિઓમાં વધુને વધુ ઉપયોગ થાય એવી અપેક્ષા સહ.... 

વિદ્યાર્થીઓમાંથી વૈજ્ઞાનિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓની શોધ કરી તેની શક્તિને

યોગ્ય માર્ગે વાળવા યોગ્ય વાતાવરણ પુરૂ પાડવું, - વિદ્યાર્થીઓમાંથી વિજ્ઞાનમાં રસ લેતા કરવા.

- વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય. - વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયના નિષ્ણાંત વ્યકિતઓના વ્યાખ્યાના લાભ મળે. ગણિત મંડળની રચનાના હેતુઓ - ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને રૂચી પેદા કરવા.

- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક શોખ કેળવે અને તેમના સોખ પોષાય.

- વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શકિતનો વિકાસ કરવો.

- વિદ્યાર્થીઓ જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજે. - વિદ્યાર્થીઓને વિજ્ઞાનક્ષેત્રે થતી નવીન શોધો કે કાર્યોથી પરિચિત રાખવા.

- વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિ અને શકિતનો વિકાસ કરવો.

- વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાની ટેવ પાડવી.

- વિદ્યાર્થીઓમાં ચર્ચા, વાર્તાલાપ, પ્રશ્નોતરી દ્વારા વિજ્ઞાનની બાબતોને સ્પષ્ટ સમજાવવાની અભિવ્યકિત કેળવાય.

- વિદ્યાર્થીઓ માનવ વિકાસમાં વિજ્ઞાનના ફાળાનું મહત્વ સમજે.

- વિદ્યાર્થીઓમાંથી વિજ્ઞાનના વ્યવહારું ઉપયોગથી પરિચિત બને. - વિદ્યાર્થીઓ નવી પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરતા શીખે.

- વર્ગશિક્ષક માટે ઉપયોગી હસ્ત બનાવટના સાધનો તૈયાર કરાવવા.

અગત્યની લીંક

ગણિત વિજ્ઞાન મંડળ મોડ્યુલ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

Connect with Science Maths Academy in an efficient and transparent manner

Right from understanding the topics to clearing the exam, we offer you a one-stop solution for all your learning needs. Now learn with us, uninterrupted from the safety of your home.

With a simple user interface, design and exciting features, our app is the go-to solution for students across the country.

Why study with us? Want to know what all you will get? 🤔

🎦  Interactive live classes

Let’s recreate our physical experiences now through our state-of-the-art live classes interface where multiple students can study, together. 

- Periodical live classes to ensure you clear your exams

- Raise your hand feature to solve individual queries

📚 Course material

- Get access to course, notes, and other study material on-the-go

- Regularly updated content

📝 Tests and performance reports

- Get online tests and exams

- Track your performance, test scores & rank from time to time.

❓ Ask every doubt

- Clearing doubts has never been easier. Ask your doubts by just clicking a screenshot/photo of the question and upload it. We’ll ensure that all your doubts are clarified.

- Clear your doubts on the go through our mobile app

🏆Proven record of excellence: 

- We have been part of the market for a long time now and we have helped multiple candidates clear their exams. 

- Excellence has always been our motto, and the only thing that will never change is our motto.

⏰  Reminders and notifications for batches and sessions

- Get notifications about new courses, sessions and updates. No more worrying about missed classes, sessions, etc. because we only want you to focus on your studies.

- Get announcements around exam dates/special classes/ special events etc.

📜 Assignment submission

- Practice makes a student perfect. Get regular online assignments so that you can become perfect.

- Submit your assignments online and we will help you in evaluating your performance

💻 Anytime access

- Watch our classes, live or recorded, anytime from any of your devices.

🤝 Parent-Teacher discussion

- Parents can download the app and connect with teachers & track their ward’s performance

- Parents can easily chat with the teacher in case of any query

💸 Payments and fees

- Easy fees submission with 100% safe and secure payment options

Online fee payment option for ease

🏆 Compete within groups

- Compete within groups and peers who are studying

- Get to see your comparative score as compared to peer students

🪧 Ads Free

- No ads for seamless studying experience

🛡️Safe and secure

- Safety of your data i.e. phone number, email address, etc. is of utmost importance

- We never use student data for any kind of advertisement

An online platform for studying in the most efficient and transparent manner. Download now !!

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !