Pages

Search This Website

Wednesday, December 11, 2024

Income Tax જાત આકારણી પત્રક 2024 25

Tax Calculator for India to Compare the tax regime that suits you 2024 - 25

Tax calculation has never been so easy and fun! Efficient tax calculation and planning for the financial year 2024 - 2025 made possible for FREE!!! When most of the taxpayers find tax computation and tax planning very complex, My Tax India enables assessees to do these with it's simple and powerful interface. Union budget 2020 has put forth two tax regimes to choose from, and with MyTax India, be it the new regime or the old, it's just a walk in the park to foresee the tax liability and make better use of tax saving instruments. With My TaxIndia advanced user interface and tools, tax payers understand the Income Tax calculation and Tax saving opportunities so as to choose the best suited from the old and the new tax regimes. You can use this app to know your tax for following years- FY 2019 - 2020 , AY 2020 - 21- FY 2020 - 2021 , AY 2021 - 22- FY 2021 - 2022 , AY 2022 - 23- FY 2022 - 2023 , AY 2023 - 24- FY 2023 - 2024 , AY 2024 - 25- FY 2024 - 2025 , AY 2025 - 26

Easy and fast calculation of Income Tax for Salaried and Pensioners.

Income Tax Calculator is a utility app that helps you calculate the tax for your income in no time based on the latest Indian tax rates. This app is a useful tool for Indian individuals, especially Salaried employees and Pensioners. In this app, you can calculate tax for the Financial years 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23 and the Financial Year 2023 - 24 (AY 2024-25).

Find Income Tax Slab Rates for Financial Year 2018-19 onwards.

Available a number of new tax-saving ideas.

Besides, find here easy-to-follow guidelines on how to file Income Tax returns. Follow the guidelines to know "How to register in the e-filing portal for online submission of ITR", "How to login to the income tax portal", "How to choose ITR Forms", "How to e-Verify your Return" etc.


Key Features:***************» Easy income tax calculator.» Fastest, quickest, and accurate in the calculation.» Calculates tax liabilities for FY 2018-19 onwards.» OLD Tax regime vs NEW Tax regime.» Easily calculate House Rent Exemption.» Save calculation details on your device.» Easily share the calculation with others.» Calculation can be shared in pdf also.» Open previously saved calculation instantly.» Auto-filled Standard Deduction.» Income Tax slabs at a glance.» Ideas on how to Save Tax.» Help with the calculation of annual gross salary.» Calculate the eligibility amount u/s 80C, 80D of ITR.


** Income tax calculation formula will consider the following parameters for deductions while calculating the Payable Tax:

√ Deduction under 10(13A).√ Deduction under 80C.√ Deduction under 80CCD(1B).√ Deduction under 80CCD(2).√ Deduction under 80D.√ Deduction under 80DD.√ Deduction under 80U.√ Deduction under 80G.√ Deduction under 80E.√ Deduction under 80TTA.√ Deduction under 80TTB.√ Deduction under 24B.

અગત્યની લીંક

Income Tax જાત આકારણી પત્રક 2024 25 એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

=========Disclaimer:The information on this app has been sourced from incometaxindia.gov.in. This app, 'Income Tax Calculator', does not represent any Government entity and has no affiliation with any Government or Income Tax Department.

=======Disclaimer:

The information on this app has been sourced from https://incometaxindia.gov.in/ This app, 'Tax Calculator India 2024-2025', does not represent any Government entity and has no affiliation with any Government or Income Tax Department.

Read More »

Tuesday, December 3, 2024

કર્મયોગી પોર્ટલ પર સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે એડ કરવી ?

 ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ / કર્મચારીઓને “કર્મયોગી” આવરી લેવા બાબત.


અગત્યની લીંક



ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગની માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)ના ભાગરૂપે “કર્મયોગી” એપ્લિકેશન તૈયાર કરી આપવાની કામગીરી હાલમાં ગુજરાત ઇન્ફર્મેટિકસ લિમીટેડ (GIL) દ્વારા પ્રગતિમાં છે. તથા ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૩) પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો તથા તમામ કચેરીઓના "સાથી” એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા "કર્મયોગી”એપ્લિકેશનમાં ઓનલાઈન Leave / LTC / PARની અરજી કરવા બાબત અમલમાં મૂકવામાં આવેલ છે. આ અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના અધિકારીઓ / કર્મચારીઓને તબકકાવાર "કર્મયોગી” એપ્લિકેશનમાં આવરી લેવામાં આવશે.

"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કચેરીઓએ તેઓના અધિકારીઓ / કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબત કરવાની થતી કામગીરી સંબંધે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

(૧) મંજૂર મહેકમની વિગતો મોકલવી :

કર્મયોગી” એપ્લિકેશનમાં રાજ્યની તમામ કચેરીઓનાં મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ (Positions) તૈયાર કરવા બાબતે આ સાથે સામેલ અનુસૂચિ -૧ અનુસાર તમામ કચેરીઓએ તેઓની કચેરીના મંજૂર મહેકમની વિગત (કચેરીના વડા કે ખાતાના વડા દ્વારા પ્રમાણિત) તા. ૦૩.૦૮.૨૦૨૪ સુધી HRMS Cell ખાતે મોકલી આપવાની રહેશે. આ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખ સુધી જે કચેરીઓ દ્વારા મંજૂર મહેકમની વિગત HRMS Cellને મોકલી આપવામાં આવેલ હોય તેઓએ સદર વિગત ફરીથી મોકલવાની થતી નથી. વધુમા તમામ કચેરીઓએ તેઓ દ્વારા મોકલાવેલ મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ "કર્મયોગી” એપ્લિકેશનમાં ઊભી કરવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જે અંગે કોઈ વિસંગતતા જણાય તો કચેરીના વડા કે ખાતાના વડા મારફતે સદર બાબત HRMS Cellના ધ્યાને લાવવા જણાવવામાં આવે છે.

(2) એડમિન અધિકારો Mainpa:

ઉક્ત કામગીરી માટે રાજ્યની તમામ કચેરીઓએ તેઓની કચેરીના મહેકમ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલ રાજપત્રિત અધિકારીશ્રીની એડમિન (Admin) તરીકે નિમણૂક કરવાની રહેશે તથા સદર એડમિન રાઈટ્સ મેળવવા આ સાથે સામેલ અનુસૂચિ-૨ અનુસાર વિગતો ભરી so-hrms-gad@gujarat.gov.in પર ખાતાના વડા મારફતે ઈમેઈલ કરવાનો રહેશે. આ રીતે નિમાયેલ અધિકારીએ Admin રાઈટ્સ મેળવ્યા બાદ "કર્મયોગી” એપ્લિકેશન અંતર્ગત કચેરીના એડમિન તરીકેની કામગીરી કરવાની રહેશે. સદર કામગીરી અંગેની વિગતો અને તાલીમ HRMS Cell દ્વારા વખતોવખત આપવામાં આવી રહેલ છે.

(3) વપરાશકર્તા નોંધણી આ છે:

જે તે કચેરીઓના મંજૂર મહેકમની જગ્યાઓ "કર્મયોગી” એપ્લિકેશનમાં ઊભી થયા બાદ તથા કચેરી ખાતે Admin Rights મેળવ્યા બાદ જે તે કચેરી દ્વારા Admin લોગઈનમાંથી User Registration અંગેની કામગીરી કરી શકાશે, જે અંગેની તાલીમ HRMS Cell દ્વારા આપવામાં આવે છે. વધુમાં, User Registrationની કામગીરી રાજ્યની તમામ કચેરીઓ દ્વારા તા.૧૫/૦૮/૨૦૨૪ પહેલાં પૂરી કરવાની રહેશે. આમ ન થયેથી સંબંધિત કચેરીના વડાનો પગાર રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

(૪) વિડીયો માર્ગદર્શન:

"કર્મયોગી” એપ્લિકેશન સંદર્ભે કરવાની થતી વિવિધ કામગીરી અંગે વિડીયો માર્ગદર્શન મળી રહે તે હેતુ થી HRMS Cell દ્વારા YouTube ચેનલ શરુ કરવામાં આવેલ છે. તાલીમ હેતુથી તૈયાર કરવામાં આવેલ

વિડિઓ https://www.youtube.com/@Karmyogi-GoG

"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ www.karmyogi.gujarat.gov.in લિંક પરથી કરી શકાશે. ઉપર્યુક્ત એપ્લિકેશનનાં ઉપયોગ સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઉભી થાય તો હેલ્પલાઈન નંબર

૦૭૬-૨૩૨ ૫૮૫૭૬/૭૭, ૦૭૬-૨૩૨

support@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.

"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા થઈ શકે
Read More »

Monday, December 2, 2024

“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

 “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

અગત્યની લીંક

મુખ્યમંત્રી અલ્પાહાર યોજના 30/11/2024 ઠરાવ જોવા અહીં ક્લિક કરો.

🔅 રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.

🔅 આ નવી યોજનાનો લાભ ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને થશે. 

🔅 આ યોજના અંતર્ગત, સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્યસામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.

🔅 આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

🔅 તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે  રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.

🔅 પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે. 










Read More »

Saturday, November 30, 2024

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહેરાત 2024-25

 

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહેરાત 2024-25

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સાહેબ પ્રાથમિક ની જગ્યા ના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે 

Gyan Sahayak Bharti 2024 : જ્ઞાન સહાયક ભારતી 2024 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે  ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ  pregyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. 

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે. 

ઓનલાઇન અરજી કરવાની તારીખ 5/12/2024 ગુરુવાર 
 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12-12/2024 ગુરુવાર

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
  • વય મર્યાદા : જાહેરાત અનુસાર

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી જ્ઞાન gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.



ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો

ઓનલાઇન અરજી કરવાની તારીખ  : 05/12/2024
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 12/12/2024


અગત્યની લીંક


Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલસાહેબનોનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

----------

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

---------

-:રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ:-

---------

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

----------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.

અગત્યની લીંક

નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી રકમમાં વધારા બાબતનો ઠરાવ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો. 30/11/2024

Read More »

Tuesday, November 26, 2024

PAN Card 2.0

 *પાન કાર્ડ 2.0 વિશે*

74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! 'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?

સવાલ- કેટલું અલગ હશે નવું PAN કાર્ડ?

જવાબ- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન ( PAN Card 2.0) ફક્ત નવા ફીચર્સથી લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય. તમારો નંબર એ જ રહેશે. આ  કાર્ડ પર એક ક્યૂઆર કોર્ડ આપવામાં આવશે. જેમાં ટેક્સપેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા PAN કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે. 

સવાલ- શું મારું હાલનું PAN કાર્ડ બંધ થઈ જશે?

જવાબ- જૂના PAN કાર્ડ ને અપગ્રેડ કરાવવા કે નવા PAN કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો PAN નંબર એ જ રહેશે. જો PAN નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી  તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના PAN કાર્ડથી કરતા રહેશો. 

સવાલ- શું અમને નવું PAN કાર્ડ મળશે?

જવાબ- હા તમને નવું PAN કાર્ડ મળશે, હાલના પાન કાર્ડ ધારકોને નવા કોર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે. 

સવાલ- નવા પાન કાર્ડ માટે કેટલી ફી?

જવાબ- નવા PAN કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. સરકાર સીધા તમારા એડ્રસ પર ક્યૂઆર કોડવાળા નવા PAN કાર્ડ મોકલશે. એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર. 

સવાલ- નવા PAN કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે?

જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ નવા કાર્ડમાં ક્યૂઆર કોડ જેવી સુવિધાઓ હશે. નવા પાન કાર્ડમાં કાર્ડની ટેક્નોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. PAN કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે. 

સવાલ- ક્યાં બનશે નવું PAN કાર્ડ?

જવાબ- અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા PAN કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી. તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ નહીં આપવી પડે. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રસ પર મોકલવામાં આવશે. એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે. 

સવાલ- કેમ નવા PAN કાર્ડની જરૂર પડી?

જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા PAN કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઈલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.

Read More »

Monday, November 25, 2024

1/4/2005 પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓની માહિતી આપવા બાબત

 1/4/2005 પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓની માહિતી આપવા બાબત 

અગત્યની લીંક

1/4/2005 પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓની માહિતી આપવા બાબત  6/12/2024 નો લેટર

1/4/2005 પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓની માહિતી આપવા બાબત પરિપત્ર અને પત્રકો

અગત્યની લીંક

પે સેન્ટર શાળાઓમાં ખાલી HTAT ની જગ્યાની માહિતી આપવા બાબત પરિપત્ર

Have fun as you learn to read English & more with the magic of your voice

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant. 

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data!

Features: • Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device. • Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly. • Games: Educational games within the app, make the learning experience fun. • In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck. • Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

Languages available :With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:• English• Hindi (हिंदी)• Bangla (বাংলা) • Urdu (اردو) • Telugu (తెలుగు) • Marathi (मराठी) • Tamil (தமிழ்) • Spanish (Español) • Portuguese (Português)

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life! 

Read More »

આપાર આઈડી (Apaar ID) - ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી: શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું

આપાર આઈડી (Apaar ID) - ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી: શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું

*UDISE+ માં વિદ્યાર્થીઓની APAAR ID કેવી રીતે બનાવવી...? સ્ટેપ બાય સ્ટેપ માહિતી...*

અપાર આઈ ડી બનાવવા માટે લાઈવ ડેમો વીડિયો 

➡️ 

* શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા.

* જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી.

* શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી.

* પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું.

* Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી.

* અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું.

* શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શકાય છે

શિક્ષણ એ એક એવો ક્ષેત્ર છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સતત સંપર્ક અને સહકાર જરૂરી છે. આ સંપર્ક અને સહકારને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે, આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે.

આપાર આઈડી (Apaar ID) શું છે?

આપાર આઈડી (Apaar ID) એ એક ઑટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રેજિસ્ટ્રી છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટલ રૂપે સંગ્રહે છે. 

આપાર આઈડી (Apaar ID) એ એક આવિષ્કારાત્મક ઉકેલ છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે સંપર્ક અને સહકારને સુલભ બનાવે છે.

આપાર આઈડી (Apaar ID)ના ફાયદાઓ

1. _વિદ્યાર્થીઓના રેકોર્ડનું ડિજિટલ સંગ્રહ_: આપાર આઈડી (Apaar ID) વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટલ રૂપે સંગ્રહે છે, જેથી તેમના રેકોર્ડને સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે.

2. _સંસ્થાઓ અને શિક્ષકો માટે સરળ સંપર્ક_: આપાર આઈડી (Apaar ID) સંસ્થાઓ અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

3. _વિદ્યાર્થીઓના રેકોર્ડની સુરક્ષા_: આપાર આઈડી (Apaar ID) વિદ્યાર્થીઓના રેકોર્ડને સુરક્ષિત રીતે સંગ્રહે છે, જેથી તેમના રેકોર્ડની ગોપનીયતા અને સુરક્ષા હંમેશ

અગત્યની લીંક

SO2 ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

APAAR ID માટે વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ

અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના પિતા/માટે/કાનૂની વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ  Pdf

અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના પિતા/માટે/કાનૂની વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ વર્ડ ફોર્મેટમાં

અપાર ID કેવી રીતે બનાવશો ? જુઓ આ વીડિયો.

અપાર ID બનાવતા પહેલાં મહત્વની બાબતોનો આ વીડિયો જોઈ લેવો.

અપાર ID બનાવવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Read More »

Saturday, November 23, 2024

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા 

શિયાળામાં દરરોજ ગાજર અથવા તેના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી રહે છે. તે આપણા શરીરેને અંદરથી ગરમાવો આપે છે. ગાજરના રસમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે. જાણો, ગાજરના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે...

કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન A, B અને Cના ગુણોથી ભરપૂર ગાજરના સેવનથી કૉલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ગાજરના સેવનથી ગેસ, ચૂંક, બળતરા, પેટમાં અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

ગાજરના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ઇમ્યૂન સિસ્ટમ ઠીક રાખવા માટે દરરોજ ગાજરના રસમાં મધ નાંખીને પીઓ. તેનાથી પાચા તંત્ર ઠીક રહેવાની સાથે પેટની બીજી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.

ગાજરના રસમાં આંમળનો રસ અને સંચળ મિક્સ કરીને ખાવાથી યૂરિનમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. બીટ, પાલક અને ગાજરને દૂધમાં સારી રીતે ઉકાળીને દરરોજ પીઓ, તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે. 

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.

ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે.

ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે.

ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.

લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.

મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.

લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.

ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.

લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે.

જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે.

ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.

બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.

આંખો માટે ગાજર ઉત્તમ છે.

ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે.

તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે.

દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન 


ગાજર ખાવાના ફાયદા : –

વજન ઘટાડવા માટે :

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરવો જોઈએ. ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેનાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. માટે વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે.

ડાયાબિટીસ :

ગાજર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે. ગાજર માં રહેલા પોષક તત્વો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખાવા અથવા ગાજરનો સૂપ પીવો એ ખૂબ જ લાભપ્રદ છે. 

ત્વચા માટે ફાયદાકારક :

ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, વિટામિન વિટામિન ઈ ત્વચાને હેલ્ધી રાખવામાં ખૂબ જ ફાયદો કરે છે. ગાજરની ડાયટમાં સામેલ કરી ને ત્વચાને હેલ્ધી રાખી શકાય છે.

પાચનક્રિયાને સારી બનાવે છે :

જેની પાચનક્રિયાને લગતી કોઈપણ સમસ્યા હોય તેમના માટે પણ ગાજર ફાયદાકારક છે. ગાજરમાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને સારી બનાવવામાં મદદરૂપ બને છે. એના માટે ગાજરને આહારમાં સામેલ કરવા જોઇએ. એને તમે સૂપ અને સલાડના રૂપે લઈ શકો છો.

આંખો માટે ફાયદાકારક :

ગાજર માં રહેલા પોષક તત્વો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે આંખો માટે ફાયદાકારક છે. 

કેન્સર સામે રક્ષણ મળે છે :

ગાજર ખાવાથી કૅન્સરનું રિસ્ક પણ ઓછું થાય છે ખાસ કરીને ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર માં વધુ રક્ષણ આપે છે. 

એન્ટી એજિંગ :

આપણા શરીરના સેલ રોજ કરતા હોય છે. સાથે રોજ નવા બનતા હોય છે. જ્યારે ગાજરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ સેલને ડેમેજ થતાં રોકે છે અને સેલ્સનું એજિંગ ઓછું થાય છે. જેથી જુવાની ટકી રહે છે.

હૃદય રોગમાં રક્ષણ આપે છે :

બીટા કેરોટીનની ભરપૂર ખોરાક થી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે અને ગાજરમાં બીટા-કેરોટિન ભરપૂર માત્રામાં રહેલું છે. ગાજરની નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડો થાય છે.

શરીરના ટોક્સિન દૂર કરે છે :

ગાજરમાં રહેલું વિટામિન એ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે. લીવર માં રહેલા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ગાજર માં રહેલા ફાઈબર કોલોનને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢે છે.

Read More »

Wednesday, November 20, 2024

પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલી થતાં છૂટા થવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી.

પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલી થતાં છૂટા થવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી.

Jillafer badli chhuta thava mate document pdf free download 

Jillafer Badali Thi Chhuta Thava Mate Araji Word File Download 

Badali Thayel Sixako Mate Chhuta Thava Mate Ni Arjio No Namuno Word File


[LATEST JILLA FER BADLI FORM] JILLA FER (DISTRICT TRANSFER) BADLI IN PDF / WORD FORMAT 

Post Name : JILLA FER (DISTRICT TRANSFER) BADLI IN PDF / WORD FORMAT

Category : Primary Teacher school

Portal :- www.latestnokri.xyz

Location :- Gujarat

Last Post Edited :- 20/11/2024
Jillafer, Aras-paras-Ektrarfi Badli folder Matena Tamam Patrako : Arji Form, Aras-paras Badli Form, Banhedhari Patrak, Kabulat Namu, Khangi Aheval, Pramanpatra, Arji Sathe Jodva na Adhar - Purava Nu List; Jillafer Badli Ektarfi badli/ Aras Paras Badli Form;Aras-Paras Badli Form;jillafer badli camp-2024, sabarkantha jillafer badli 2024, Gujrat central educator badli camp news, main instruct district, mahesana jillafer precedence list, jilla fer badli, jillafer badli camp 2024 ahmedabad, online badli camp most up-to-date news, jilla badli camp, jihad panchayat shikshan samiti ahmedabad, gujarat leading coach hand on rule, online badli camp 2024, online badli camp 2023-24, Gujrat prime instructor badli camp 2024, jillafer badli camp 2024, Gujrat central governess badli camp news, Gujrat basic educate badi camp news 2024, online badli 2024, jilla fer badli camp 2024, arvalli jilla fer badli list, sabarkantha jillafer 2024, jillafer badli camp-2024, kheda jillafer superiority incline 2024, jillafer badli camp 2024; gandhinagar jilla fer badli slant 2024, jillafer badli camp-2024, gandhinagar jilla fer badli slant 2024, jillafer badli type ahmedabad, jillafer badli paripatra 2024, jillafer badli variety pdf, online badli camp 2024, gujarat central educationalist badli camp news...

 પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલી થતાં છૂટા થવા માટે જરૂરી  સંભવિત ડોક્યુમેન્ટ ની યાદી

  1. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નો પત્ર 
  2. અરજદાર ની અરજી 
  3. જિલ્લાફેર બદલી આદેશની નકલ 
  4. તાલુકા / જિલ્લા મંડળીના દાખલા તથા ઉત્કર્ષ મંડળીનું લેણું બાકી નથી તેવો દાખલો
  5. ખાતાકીય/પરચુરણ તપાસ ચાલુ નથી કે કોર્ટ કેસ નોંધાયેલ નથી તેવું પ્રમાણપત્ર 
  6. સરકારી કે અન્ય કોઈ લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર
  7. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નું મહેકમ બાબતનું પ્રમાણપત્ર 
  8. સીસીસી પરીક્ષા તપાસ ચાલુ નથી તે અંગેનું પ્રમાણપત્ર 
  9. BLO ની ફરજ બજાવતા નથી તે બાબતનું પ્રમાણપત્ર 
Jillafer badli chhuta thava mate document pdf free download


જિલ્લાફેર બદલી માટે છૂટા, હાજર થવા માટેના ડોક્યુમેન્ટ : અહીં ક્લિક કરો. 


Read More »

Comments