ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

Pravin Dabhani
0

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહેરાત 2023-24

Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. . ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ  gyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી જ્ઞાન gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.


જ્ઞાન સહાયક (માધ્યમિક) માં શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા તા. 27-10-2023 થી શરૂ કરવામાં આવેલ છે. જેના કોલ લેટર ઉમેદવાર પોતાના Login માંથી ડાઉનલોડ કરી શકશે.



ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો

ઓનલાઇન અરજી કરવાની તારીખ  : 01/9/2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 11/9/2023


અગત્યની લીંક


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી
માધ્યમવિષય

English

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download

ગુજરાતી

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download
નોંધ: હિન્દી માધ્યમમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં એક પણ જગ્યા ખાલી ન હોય માટે હિન્દી માધ્યમની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરેલ નથી
જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ખાલી જગ્યાઓ નું લિસ્ટ. જુઓ કઈ શાળામાં કયા વિષયને કેટલી જગ્યાઓ ખાલી છે.
અગત્યની લીંક
ખાલી જગ્યા નું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા માટે શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી

જ્ઞાન સહાયક (પ્રાથમિક) વિષયવાર માધ્યમવાર
ખાલી જગ્યાની વિગત

(ધોરણ ૧ થી ૫ ) ગુજરાતી માધ્યમ માટેની ખાલી જગ્યાઓ

(ધોરણ ૧ થી ૫ ) અંગ્રેજી માધ્યમ માટેની ખાલી જગ્યાઓ

(ધોરણ ૬ થી ૮ ) ગુજરાતી માધ્યમ માટેની ખાલી જગ્યાઓ

(ધોરણ ૬ થી ૮ ) અંગ્રેજી માધ્યમ માટેની ખાલી જગ્યાઓ

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !