News about DA hike
તા.૧/૭/૨૦૨૨ અને તા.૧/૧/૨૦૨૩થી રાજ્ય સરકારના કર્મચારીઓ/પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા અંગેના તા.૨૩/૦૫/૨૦૨૩ના ઠરાવ પરત્વે એરીયર્સ ચુકવવા અંગે જરૂરી સ્પષ્ટતા બાબત.(છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ સંદર્ભે)
*પ્રથમ હપ્તો:* જુલાઈ-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધીનો.
*બીજો હપ્તો:* ડીસેમ્બર-૨૦૨૨ થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીનો
*ત્રીજો હપ્તો:* માર્ચ-૨૦૨૩ થી મે-૨૦૨૩ સુધીનો.
અગત્યની લીંક
મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા અંગેના તા.૨૩/૦૫/૨૦૨૩ના ઠરાવ પરત્વે એરીયર્સ ચુકવવા અંગે જરૂરી સ્પષ્ટતા બાબત ઠરાવ જોવા અહીં ક્લિક કરો.
*રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય*
.........
*• સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ*
*• તા:૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા.:૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે*
*• પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે*
.....
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.
.....
મહત્વપૂર્ણ લિંક
મોંઘવારી ભથ્થામાં વધારો થયો તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
Are you ready to get started with your mutual fund investments? Invest Now!
MySIPonline App allows you to invest in the most suitable mutual funds online suggested by the financial experts without any hassle or paperwork. It is a free, user-friendly, smooth, and secured app for online mutual fund investments.
Top Searches - Mutual Funds India | Top Mutual Fund App | BEST SIPs 2019 | Best Mutual Fund App | SIP Online Investment | Online Mutual Fund App | Best SIP App | Mutual Fund Sahi Hai | Best Mutual Fund Advisor App | Best SIP Investment App | Mutual Fund NAV
Online mutual fund investments just got easier with the safe and convenient MySIPonline app aided by multiple features to ease out the investment process. Experience the cutting edge technology in online investments through this official mutual fund app.
Following are the features of MySIPonline app which makes it the best mutual fund and SIP investment app
Feature for Convenience
- Start, stop or increase SIP online anytime
- KYC process can be completed within the app through video KYC
- Simple and elegant design for stress-free investing
- Queries can be raised through tickets at the support desk anytime
- Free of cost account opening, transactions, and recommendations
- No hidden charges
- Hassle free gold and NFO investments
Technical Features
- The dashboard facility allows investors to keep track of all the investments at one place
- Various calculators are available in the app which can assist in investment planning
- Separate section for tax savings investment
- Stay updated with regular news and market updates
- Track and compare different schemes
-1200+ schemes available
Fund Recommendations
- Schemes are suggested based on individual requirements, age, goals, and risk
- Regularly updated list of top performing and recommended mutual funds
- Expert’s assistance can be taken on any working day
- Advanced AI mechanism also available for fund recommendation
Security Features
- Bank level security on the payment gateway
- Encrypted format used for data transfer
- Advanced mechanism for user authentication
With the availability of multiple features, MySIPonline is the best mutual fund app to invest through SIP as well as lumpsum. Investors can now avoid all the inconvenience involved in mutual fund investments with the availability of this online mutual fund app.
MySIPonline app for online mutual fund investments can be used to invest in the schemes of following AMCs
Kotak Mutual Fund
Aditya Birla Sunlife Mutual Fund
ICICI Prudential Mutual Fund
Tata Mutual Fund
HDFC Mutual Fund
SBI Mutual Fund
UTI Mutual Fund
Reliance Mutual Fund
IDBI Mutual Fund
Sundaram Mutual Fund
Canara Robeco Mutual Fund
Invesco Mutual Fund
Axis Mutual Fund
Baroda Pioneer Mutual Fund
DSP Mutual Fund
Franklin Templeton Mutual Fund
IDFC Mutual Fund
L&T Mutual Fund
Mirae Asset Mutual Fund
Motilal Oswal Mutual fund
Mahindra Mutual Fund
DHFL Pramerica Mutual Fund
Mutual fund is a professionally managed investment avenue which has taken the savings and investment strategies of individuals to a whole new level. Thousands of successful investors have been satisfied with the services provided by MySIPonline.
મહત્વપૂર્ણ લિંક
મોંઘવારી ભથ્થામાં વધારો થયો તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લીંક
We are officially registered with AMFI under ARN number 106881.
To start your journey to a prosperous financial stability today,
-Download the MySIPonline App
-Validate your profile through quick video KYC
-Start Investing
-Watch your small investment grow into superior wealth
No comments:
Post a Comment