Praisa સોફ્ટવેર માં Salary Process અને Pay Bill Process કેવી રીતે કરશો ?
SALARY PROCESS IN PRAISA SOFTWARE
સામાન્ય સૂચનાઓ
>
> સોફ્ટવેર માં બિલ જે તે શાખાના ફક્ત ક્રિએટરના લૉગિન માંથી બનશે.
સોફ્ટવૅરમાં સેલેરી પ્રોસેસ એપ્રિલ-23 થી કરવી ફરજિયાત છે. અને સેલેરી પ્રોસેસ sequence
માં જ થશે. જેમ કે એપ્રિલ-23 ની થયા પછી જ મે-23 ની થવા દેશે.
એપ્રિલ-23 થી ઓગસ્ટ-23 સુધીની પ્રોસેસ પૂર્ણ થયા પછી જ સપ્ટેમ્બર-23 ની સેલેરી
પ્રોસેસ કરી શકાશે. જેથી એપ્રિલ-23 થી ઓગસ્ટ-23 સુધીની સેલેરી પ્રોસેસ પૂર્ણ કરી
રાખવી જેથી સપ્ટેમ્બર-23 ની સેલેરી પ્રોસેસ માં વિલંબ ન થાય અને અધિકારીશ્રી /
કર્મચારીશ્રીઓના પગાર સમયસર થઈ શકે અને અન્ય પ્રશ્ન ન ઉદભવે.
>
> જે એમ્પ્લોયીની CVA પ્રોસેસ પૂર્ણ થયેલી હશે તે જ કર્મચારીની સેલેરી પ્રોસેસ કરી શકાશે.
> એમ્પ્લોયીઝના Pay bill જનરેટ કરવાના બે તબક્કા છે.
●
First :- Salary Process (Tools Menu)
Second :- Pay Bill (Payment Menu)
Praisa સોફ્ટવેર માં Salary Process અને Pay Bill Process કરવાના સ્ટેપ્સ
- સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
- Creator Log In કરો.
- Tools માં Salary Process પર ક્લિક કરો.
- સેલેરી પ્રોસેસ પર ક્લિક કર્યા બાદ એપ્રિલ મહિનો પસંદ કરવો. અને અનલોક પર ક્લિક કરવું.
- અનલોક પર ક્લિક કરતા જમણી બાજુએ ઉપરની બાજુ પ્રોસેસ સેલેરી એક્ટિવ થશે.
- જે કર્મચારીઓની CVA પ્રોસેસ પૂર્ણ કરેલ હશે તેમના નામ જ દેખાશે.
Praisa સોફ્ટવેર માં Pay Bill Process કરવાના સ્ટેપ્સ
- પેમેન્ટ પર ક્લિક કરો.
- બિલ એન્ટ્રી
- Pay Bill પર ક્લિક કરવું.
- Pdf મુજબ તમામ સ્ટેપ પૂરા કરવા.
- વધુ માહિતી માટે નીચેની Pdf અને વિડિયો જુવો.
No comments:
Post a Comment