PFMS અંતર્ગત SMC, SMDC અને KMC ને ધ્યાનમાં લેવાની બાબતો
*ખાસ નોધ*
▪️અગાઉ મેકર ચેકર બનાવેલ હોય ફરીથી નવા બનાવવાના થતા નથી આપની જાણ સારું
▪️એસએમસી તેમજ એસએમડીસી અગાઉ કામગીરી કરેલ હોય એ જ છે આમાં કંઈ નવું નથી
▪️હવે થી બેંક ઓફ બરોડા ના એસએમસી એકાઉન્ટમાં કોઈ ગ્રાન્ટ નહીં આવે. ICICI ZBA (શૂન્ય બેલેન્સ એકાઉન્ટ) બેંક ખાતામાં ગ્રાન્ટ લિમિટ આવશે અને પીએફએમએસ થી જ ખર્ચ કરવાનો રહેશે.
▪️પીએફએમએસમાં ખર્ચ બુક કરવા માટે GJ209 સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે અને icici બેંક પસંદ કરવાની રહેશે.
▪️કોઈ શાળામાં મુખ્ય શિક્ષક અને પ્રોમિનેન્ટ સભ્ય નવા આવેલ હોય તો નજીકની icici બેંકમાં જઈ સહીના નમુના બદલાવી લેવા ઉકત બાબતે પત્ર કરેલ છે.
▪️બેંકમાં ગ્રાન્ટ આપવી અને ગ્રાન્ટ લિમિટ આપવી એ બંનેમાં ફરક છે. આઈસીઆઈસીઆઈ PFMS એકાઉન્ટ માં ફક્ત ગ્રાન્ટ લિમિટ બતાવશે આપ ખર્ચ કરશો ત્યારે એ જ દિવસે ક્રેડિટ તેમજ ડેબિટ થશે. જાણ સારું
▪️અત્રેની કચેરીથી ગ્રાન્ટ લિમિટ ફાળવવામાં આવશે જે આપ આપના PFMS એકાઉન્ટમાં જોઈ શકશો.
▪️એસએમસી અને એસએમડીસી એકાઉન્ટ આપ ડિજિટલ સિગ્નેચર તેમજ પ્રિન્ટ પેમેન્ટ એડવાઇઝ વડે ખર્ચ કરી શકશો.
▪️તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર પી.એફ.એમ.એસ દ્વારા જ ખર્ચ બુક કરતા હોય ઉકત બાબતે કોઈ શાળાને પ્રશ્ન હોય તો આપની કક્ષાએથી માહિતી આપશો.
▪️ ડિજિટલ સિગ્નેચર કઢાવવા માટે જ્યારે શેડ્યુલ બનાવવામાં આવે ત્યારે શેડ્યુલ મુજબ સમયસર ડિજિટલ સિગ્નેચર કઢાવવી કોઈ મુખ્ય શિક્ષકની બદલી થયેલ હોય ફરી થી ડિજિટલ સિગ્નેચર કઢાવવાની થતી નથી એ જ સિગ્નેચર પોતાની સાથે લઈ જવી.
▪️અમુક એસએમસી તથા એસએમડીસીના બેન્ક એકાઉન્ટ ની ડીટેલ આવેલ નથી તેમને સત્વરે મોકલી આપવામાં આવશે. જાણ સારું
▪️31/3/2024 ના રોજ રાત્રે 12:00 વાગે જે પણ લિમિટ આપેલ હશે તે રાજ્ય કચેરી દ્વારા પરત ખેંચી લેવામાં આવશે. જાણ સારું
પી.એફ.એમ.એસમાં અગાઉ ચેકર મેકર બનેલા છે તે જોવા માટે : Admin Login - Master - User - Manage - Search
અગત્યની લીંક
Banaskantha : 10/2/2024 સુધી મળેલ ગ્રાન્ટ હેડ વાઇઝ જોવા માટે અહીં ક્લિક કરો.
Sabarkantha : PFMS અંતર્ગત જમા થયેલ ગ્રાન્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
કેટલી ગ્રાન્ટ જમા થઈ છે તે જોવા માટે અહીં ક્લિક કરો. ફક્ત તમારી શાળાનો ડાયસ કોડ નાખો. (બનાસકાંઠા જિલ્લા માટે ) પહેલાં એક્સેલ ફાઈલ ડાઉન લોડ કરી લો અને પછી એ ફાઈલ sheets નામની એપ્લિકેશન માં ઓપન કરો.
બનાસકાંઠા : PFMS લિમિટ ચેક કરવા માટેની લીંક. આ લીંક રોજે રોજ અપડેટ થશે. છેલ્લી સીટમાં ડાયસ કોડ નાખવો.
સુરેન્દ્રનગર જિલ્લાની PFMS લિમિટ જોવા માટે અહીં ક્લિક કરો.
ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 1 : અહીં ક્લિક કરો
યુઝર મેન્યુઅલ ભાગ 1 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 2 : અહીં ક્લિક કરો
યુઝર મેન્યુઅલ ભાગ 2 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
PFMS ના અન્ય તમામ વિડિયો તેમજ માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.
અગત્યની લીંક
PFMS માં અલગ અલગ ગ્રાન્ટના હેડ ક્યાં આવે એ જોવા માટે અહીં ક્લિક કરો.
PFMS માં નવો વેન્ડર કેવી રીતે બનાવશો ? અહીં ક્લિક કરો.
વેન્ડર કેવી રીતે ક્રિયેટ કરવો તેનો વીડિયો જોવા અહીં ક્લિક કરો.
પ્રિન્ટ પેમેન્ટ એડવાઈસ બનાવતા હોય ત્યારે કોઈ Vendor ને ચુકવણા કરતા હોય અને TDS કપાત કરવાની હોય ત્યારે ટેક્સ કપાત કરવાની થાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ માટે અહીં ક્લિક કરો.
E-Payment Using Print Advice ઓપ્સન જનરટે કરવો હોય ત્યારે જે પ્રોસેસ કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા અહીં ક્લિક કરો.
એક જ વેન્ડરને ચૂકવણું કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો.
ઓપનિંગ બેલેન્સ વધ ઘટ સરભર કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો.
Print Payment Advise એક્ટિવ કરવા માટે અહીં ક્લિક કરો.
બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો.
બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટેનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.
બેંક વ્યાજની એન્ટ્રી ને એપ્રુવ કરવા અને ઓપનિંગ બેલેન્સ ચેક કરવા અહીં ક્લિક કરો.
DSC | JAVA CONFIGURE | INTERNET EXPLORER SETTINGS | INTERNET OPTIONS SETTINGS | DSC PROCESS | PFMS વિડિયો જોવા અહીં ક્લિક કરો.
વિડિયો જોવા અહીં ક્લિક કરો.
®️ | PFMS લોગીન કરવા માટે | અહીં ક્લિક કરો. |
---|
No comments:
Post a Comment