રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં કેળવણી નિરીક્ષકોની 622 જગ્યાઓ ભરાશે

Pravin Dabhani
0

 *રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં કેળવણી નિરીક્ષકોની 622 જગ્યાઓ ભરાશે.*

રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા કેળવણી નિરીક્ષકોની 622 ખાલી જગ્યાઓ ભરાશે,જે પૈકી 467 જગ્યાઓ સીધી ભરતીથી તેમજ 155 જગ્યાઓ બઢતીથી ભરવામાં આવનાર છે.શિક્ષણ વિભાગના તા. 21- જાન્યુઆરી 2021 ના નવા રીક્રુટમેન્ટ રુલ્સ (R.R) મુજબ સીધી ભરતી એ બઢતી ભરતીનું પ્રમાણ 3:1 છે. એટલે કે દર ચાર જગ્યાઓ પૈકી 3 જગ્યાઓ સીધી ભરતીથી અને 1 જગ્યા પ્રમોશન થી ભરાશે.

શિક્ષણ વિભાગના તા. 3 ઓગસ્ટ 2023 ના નોટિફિકેશન મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ (જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં) ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો/મુખ્ય શિક્ષકો(HTAT) પરીક્ષા આપી શકશે.પરીક્ષા આપનાર પૈકી HTAT ને બઢતી જગ્યાઓમાં જેને જિલ્લા/નગર પ્રાથમિક સમિતિમાં આપવામાં આવશે જ્યારે પ્રાથમિક શિક્ષકો મેરીટના ધોરણે સીધી ભરતીથી આવશે.ટુંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતાઓ છે.

કેળવણી નિરીક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવનાર હોવાથી હાલ 9 વર્ષથી વધુ નોકરી કરનાર શિક્ષકોને કોઈ વિશેષ લાભ મળનાર નથી પરંતુ વહીવટી સંવર્ગનું 10:20:30 મુજબ પગારધોરણ મળશે.

મહત્વપૂર્ણ લિંક 

કેળવણી નિરીક્ષક (બીટ કેની) નું મંજુર થયેલ મહેકમ જોવા માટે અહીં ક્લિક કરો🔸ગુજરાત મા પ્રથમ વખત *સંપૂર્ણ અભ્યાસક્રમ ને આવરી લેતી* કેળવણી નિરીક્ષક અને શિક્ષણ વિભાગની વિવિધ ભરતી અને બઢતી પરીક્ષા માટે ઉપયોગી બુક.


📘બુકની કિંમત રૂ. – 600

💃 *ડીસ્કાઉન્ટ રૂ. – 150*

*ઓનલાઇન કિંમત રૂ. – 450*

આપની *ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી* રહેશે

📘 *બુક નો ઓનલાઇન 👇🏻ઓર્ડર કરવા માટે*

👉 https://zeelmeel.com/product/bit-kelavani-nirikshak/aff/13/

*________________________________*

🧑‍🏫 *બનો કેળવણી નિરીક્ષક શિક્ષણ સાગર ને સંગ* તો હવે *કેની પરીક્ષાની તૈયારી માટે* ની બેસ્ટ બુક.

🙏🏻 *તમામ શિક્ષક મિત્રો સુધી પહોચાડો*🙏🏻

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !