Ekam Kasoti Marks entry and Data Analysis excel File 2022-23

Pravin Dabhani
0

એકમ કસોટી (PAT) માર્કસ એન્ટ્રી અને એનાલીસીસ કરવા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ 

સ્કૂલ ઓફ એકસિલન્સ શાળાઓ માટે એકમ કસોટી (PAT) માર્કસ એન્ટ્રી અને એનાલીસીસ કરવા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ 


એકમ કસોટી માર્ક્સ સ્લીપ અધ્યયન નિષ્પતિ સાથે તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

તારીખ-6-1-2024

એકમ કસોટી ગુણ સ્લિપ તા -6-1-2024 ધોરણ - 3 થી 5 અહીંથી ડાઉનલોડ કરો 

એકમ કસોટી ગુણ સ્લિપ તા -6-1-2024 ધોરણ - 6 થી 8 અહીંથી ડાઉનલોડ કરો


તારીખ-23-12-2023

એકમ કસોટી ગુણ સ્લિપ તા -23-12-2023 ધોરણ - 3 થી 5 અહીંથી ડાઊનલોડ કરો 

એકમ કસોટી ગુણ સ્લિપ તા -23-12-2023 ધોરણ - 6 થી 8 અહીંથી ડાઊનલોડ કરો


તારીખ-16-9-2023 

એકમ કસોટી ગુણ સ્લિપ તા -16-9-2023 ધોરણ - 3 થી 5 અહીંથી ડાઊનલોડ કરો

એકમ કસોટી ગુણ સ્લિપ તા -16-09-2023 ધોરણ - 6 થી 8 અહીંથી ડાઊનલોડ કરો 

તારીખ-2-9-2023 

એકમ કસોટી ગુણ સ્લિપ તા -2-9-2023 ધોરણ - 3 થી 5 અહીંથી ડાઊનલોડ કરો

એકમ કસોટી ગુણ સ્લિપ તા -2-09-2023 ધોરણ - 6 થી 8 અહીંથી ડાઊનલોડ કરો


 તારીખ-19-8-2023

એકમ કસોટી ગુણ સ્લિપ તા -19-08-2023 ધોરણ - 3 થી 5 અહીંથી ડાઊનલોડ કરો

એકમ કસોટી ગુણ સ્લિપ તા -19-08-2023 ધોરણ - 6 થી 8 અહીંથી ડાઊનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક

તારીખ-18-03-2023

તારીખ-18-03-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-18-03-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

તારીખ-04-03-2023

તારીખ-04-03-2023 ની ધોરણ 4 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-04-03-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

તારીખ-25-02-2023

તારીખ-25-02-2023 ની ધોરણ 4 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-25-02-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

તારીખ-11-02-2023

તારીખ-11-02-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-11-02-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-04-02-2023

તારીખ-04-02-2023 ની ધોરણ 4 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-04-02-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

તારીખ-21-01-2023

તારીખ-21-01-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-21-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-07-01-2023

તારીખ-07-01-2023 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-07-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

સામાયિક મૂલ્યાંકન (PAT) -દ્વિતીય સત્ર 2022-23

Hello friends……

⤵️ અગત્યની સૂચના ⤵️

17/12/2022 to ના રોજ લીધેલ એકમ કસોટી ની માર્ક્સ એન્ટ્રી કરવા માટેની એક્સેલ શીટ…

ખાસિયત:-
👉🏿50 બાળકો સુધી બનાવી શકશે
👉🏿S.O.E. શાળાઓ માટે માર્ક્સ તેમજ વિદ્યાર્થી એનાલિસિસ ઓટોમેટિક થઈ જશે…
👉🏿A4 સાઈઝ માં પ્રિન્ટ કાઢી શકશે…
સલાહ સુચન માટે:- 9428557415 પર whatsapp કરવું…કોલ કરવામાં ઉતાવળ કરવી નહીં… 

Important Link

PAT EXEL SHEET FOR 6 TO 8(17/12/2022)

PAT EXEL SHEET FOR 3 TO 5(17/12/2022)

PAT EXEL SHEET FOR 3 TO 5(31-12-22)

PAT EXEL SHEET FOR 6 TO 8(31-12-22)   

મહત્વપૂર્ણ લિંક


તારીખ-31-12-2022

તારીખ-31-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-31-12-2022 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-17-12-2022.

તારીખ 17-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

તારીખ 17-12-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક એનાલીસિસ ફાઈલ 

એકમ કસોટી એનાલીસિસ માધવ પ્રજાપતિ, ભુરગઢની ફાઈલ દ્રિતીય સત્ર-2022-23 વિદ્યાર્થીના એકમ કસોટી પ્રશ્ન તથા ટકાવારી પ્રમાણે ફાઈલ બની જશે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ફોન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  

*એકમ કસોટી એનાલીસીસ(Sem-2)🌴* 

👉સૌપ્રથમ ફાઈલ ઓપન કરો ત્યારે Macro એનેબલ ના હોય તો એનેબલ કરવું . 

👉દરેક ટેસ્ટની શીટમાં સૌ પ્રથમ કુલ રજીસ્ટર સંખ્યા લખી બાજુમાં રહેલા OK બટન પર ક્લિક કરી વિદ્યાર્થીની વિગત એડ કરવી. 

👉પીળા બોક્ષમાં પ્રશ્ન પ્રમાણે કુલ ગુણ લખી દેવા. ત્યારબાદ મેળવેલ ગુણની એન્ટ્રી કરવી. 

ગેરહાજર વિદ્યાર્થીમાં AB કે એવું કંઈ લખવું નહિ. 

👉 જે ટેસ્ટની એન્ટ્રી પૂર્ણ થઈ જાય એને Home શીટમાં ટેસ્ટની તારીખ પર આપેલ ચેકબોક્સમાં ટીકમાર્ક કરી દેવું. 

👉 આપેલ ફાઈલ કોઈ પણ પ્રકારના પાસવર્ડથી પ્રોટેક્ટ નથી જેથી કોઈ વસ્તુ ડીલેટ કરવી નહિ કે બિનજરૂરી જગ્યાએ એડ કરવી નહિ 

👉 જો કોઈ ભૂલ થઇ જાય તો નવી ફાઈલ લઈને બધો ડેટા તેમાં કોપી પેસ્ટ કરી દેવો.

(બનાવનાર - માધવ પ્રજાપતિ, ભુરગઢ અનુપમ પ્રા.શાળા)

દરેક બાળકની એકમ કસોટી લીધા બાદ શિક્ષક દ્વારા તેને ચકાસવામાં આવે છે. એકમ કસોટી ચકાસી લીધા બાદ તેના માર્કસની ઓનલાઈન એન્ટ્રી કરવાની થાય છે. માર્કસની ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે બધી એકમ કસોટીઓ બુક સાથે લેવી ન પડે અને તમે ગમે ત્યારે ગમે ત્યાં એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી કરી શકો, ઘેર બેઠા પણ ઓનલાઈન એન્ટ્રી કરી શકો તેના માટે આ એક્સેલ ફાઈલ ઉપયોગી થશે. આ એક્સેલ ફાઈલમાં પ્રશ્ન વાઈજ ગુણ ની નોંધ કરી દીધા બાદ ડેટા એનાલીસિસ આપોઆપ થઈ જાય છે. SOE માં 80 % થી વધુ અધ્યયન નિષપતી સિદ્ધ કરેલ બાળકોની સંખ્યા અને ટકાવારી તેમજ 0 થી 40 % અધ્યયન નિષપતી સિદ્ધ કરેલ બાળકોની સંખ્યા અને ટકાવારી વગેરે માહિતી ઓટોમેટિક આવી જાય છે. જો આ ફાઈલ તમને ગમે તો તમારા મિત્રોને પણ સેન્ડ કરજો. આવી લેટેસ્ટ માહિતી માટે રોજ અમારી વેબસાઈટ ની મુલાકાત લો. અમારી વેબસાઈટ નું નામ www.latestnokri.xyz છે. 

*સામાયિક મૂલ્યાંકન (PAT) -દ્વિતીય સત્ર 2022-23* 

*સામાયિક મૂલ્યાંકન-દ્વિતીય સત્ર 2022-23*

*પ્રશ્નબેંક ડાઉનલોડ* 

શૈક્ષણિક વર્ષ 2022-23 ના દ્વિતીય સત્રની *તા.17-12-2022 ના રોજ શાળાઓમાં લેવાનાર સામાયિક મૂલ્યાંકન કસોટીની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવશે.* જે શાળાના *login માંથી Username - Password નો ઉપયોગ કરી ડાઉનલોડ કરી શકશો.* રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ *શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ(7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવશે.* BRC તેમજ CRC Co. ના ઇમેલમાં *તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે*. *સામાયિક મૂલ્યાંકન કસોટીની *DATA ENTRY Xamta App પર શનિવાર સાંજથી જ શરુ કરવામાં આવશે. PAT ની DATA ENTRY શરુ થયા બાદ રાજ્ય કક્ષાએથી નિયત થયેલ સમયમર્યાદામાં DATA ENTRY પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.*

*DATA ENTRY STATUS - AS ON 29-12-2022* 

*શૈક્ષણિક વર્ષ 2022-23 ના *દ્વિતીય સત્રની સામાયિક મૂલ્યાંકન કસોટીની (PAT) તા 17-12-2૦૨૨ ના રોજ* લેવાયેલ PAT નું *જિલ્લાવાર, તાલુકાવાર અને શાળાવાર ENTRY STATUS (30-12-2022 ની સ્થિતિ)* મોકલી આપેલ છે. 

*જે શાળાઓમાં DATA ENTRY શરુ જ કરેલી નથી તે શાળાઓની યાદી મોકલી આપેલ છે.* *શાળાઓમાં હજુ સુધી DATA ENTRY શરુ કરેલ નથી તો આવી શાળાઓનું ફોલોઅપ કરી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તે અંગે આપની કક્ષાએથી સુચના આપશો.* 

*DATA ENTRY સમયમર્યાદા આગામી 31-12-2022 સુધી તારીખ વધારી આપવામાં આવેલ છે. તો આ સમયમર્યાદામાં DATA ENTRY પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. DATA ENTRY બાકી રહેશે તેની જે તે કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેશો.*

*XAMTA APP લિંક:* https://bit.ly/xamta

*વિદ્યા સમીક્ષા કેન્દ્ર* હેલ્પલાઈન: *07923973615* 

સામાયિક મૂલ્યાંકન (PAT) -દ્વિતીય સત્ર 2022-23

Hello friends……

⤵️ અગત્યની સૂચના ⤵️

17/12/2022 to ના રોજ લીધેલ એકમ કસોટી ની માર્ક્સ એન્ટ્રી કરવા માટેની એક્સેલ શીટ…

ખાસિયત:-
👉🏿50 બાળકો સુધી બનાવી શકશે
👉🏿S.O.E. શાળાઓ માટે માર્ક્સ તેમજ વિદ્યાર્થી એનાલિસિસ ઓટોમેટિક થઈ જશે…
👉🏿A4 સાઈઝ માં પ્રિન્ટ કાઢી શકશે…
સલાહ સુચન માટે:- 9428557415 પર whatsapp કરવું…કોલ કરવામાં ઉતાવળ કરવી નહીં… 

Important Link

PAT EXEL SHEET FOR 6 TO 8(17/12/2022)

PAT EXEL SHEET FOR 3 TO 5(17/12/2022)

PAT EXEL SHEET FOR 3 TO 5(31-12-22)

PAT EXEL SHEET FOR 6 TO 8(31-12-22) 

નમસ્કાર,

G-Shala App

*ORF (Oral Reading Fluency)*

*(વાચન ઝડપ ક્ષમતા)*

પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાચન ઝડપ ક્ષમતા (ORF ) માપન માટે સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ અંતર્ગત G-Shala App માં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જેમાં શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીવાર વાચન ઝડપ ક્ષમતા (ORF) માપન કરી શકે છે. તેમજ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ આ એપ્લીકેશન પર વાચનનો મહાવરો પણ કરી શકે છે.  

*તા.૧૬-૧૧-૨૦૨૨* નાં રોજ વાચન ઝડપ ક્ષમતા (ORF) નો જિલ્લાવાઇઝ કેટલા યુઝર (વિદ્યાર્થી અને શિક્ષકો) ઉપયોગ કરે છે, કેટલા મિનિટ વાચન માટે ફાળવેલ છે અને કેટલા શબ્દો સાચા પડેલ છે તેની એવરેજ સાથે રીપોર્ટ મોકલી આપવામાં આવે છે. તો વધુમાં વધુ વાચન ઝડપ ક્ષમતા (ORF)માં વિદ્યાર્થી અને શિક્ષકો જોડાઇને વાચન ક્ષમતા વધારે તથા જે વિદ્યાર્થીની વાચન ક્ષમતા ખૂબ જ ઓછી છે તો તેવા વિદ્યાર્થીને વારંવાર મહાવરો કરાવીને તેવા વિદ્યાર્થીઓની વાચન ક્ષમતા ઝડપ વધારવા આપની કક્ષાએથી સુનિશ્ચિત કરશો.

G-Shala App : 

https://play.google.com/store/apps/details?id=com.org.g_shala

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !