dpegujarat.in | ઓનલાઈન બદલી કેમ્પ 2023 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2023: જીલ્લા અંતરીક બદલી 2023, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2023
ઓનલાઈન બદલી કેમ્પ 2023 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2023
જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨
લાંબા સમયથી રાહ જોઈ રહેલા રાજયની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવ્યો.
પ્રથમ તબક્કો
તા. ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩
પ્રાથમિક શિક્ષકોની બદલી (Teacher Badli Camp 2023) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ આજે ફરી મોટી જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ બાબતે વિવિધ પ્રકારના કોર્ટ કેસ થયેલ હોવાથી અગાઉ જાહેર કરેલ પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ સ્થગિત રાખી પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો મુજબ નવેસરથી પ્રાથમિક શિક્ષક ઓનલાઇન બદલી કેમ્પની જાહેરાત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વિશે જાણો તમામ માહિતી
ઓનલાઈન બદલી કેમ્પ 2023
પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી માટે DPE સત્તાવાર બદલી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ ઓનલાઈન બદલી પોર્ટલ પર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની આંતરિક તાલુકા ફેર બદલી માટે ફોર્મ ભરી શકે છે. ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી માટે વિગતવાર સૂચનાઓ આપેલ છે પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઈન બદલી નું ફોર્મ ભરતા પહેલા ટીચર પોર્ટલ પર આપેલ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ફોર્મ ભરવાનું રાખવું.
આ પણ વાંચો : રોજનીશી લખવા માટે ડે ટુ ડે આયોજન
કેવી રીતે ઓનલાઈન બદલી ફોર્મ ભરવું?
- શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
- ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
- ફોટો અપલોડ કરો અને સહી કરો.
- નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
- એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
- પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.
ઓનલાઈન બદલી કેમ્પ સંબંધિત સંપૂર્ણ વિગતો નીચેની PDF ફાઈલોમાં આપવામાં આવી છે. જે શિક્ષકો ફોર્મ ભરવા માંગે છે તેઓએ ટ્રાન્સફરના તમામ નિયમોમાંથી પસાર થવું આવશ્યક છે. શિક્ષકની બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ વિગતો અહીં છે. તેને નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.
![]() |
ઓનલાઇન બદલી કેમ્પ 2023 |ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ |
ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ
ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણ સહાયકોની બદલીના નિયમોમાં ફેરફાર કરીને તેમને અસર થાય તેવા નિર્ણય લીધા છે. નવા નિયમ અનુસાર, ધોરણ 1 થી 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) હવે અલગ એકમ તરીકે ગણવામાં આવશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક અથવા શિક્ષક સહાયકની પણ અલગથી બદલી કરવાની રહેશે.
આ પણ વાંચો : વર્ષ 2023 -24 નું માસવાર આયોજન ડાઉન લોડ કરી પ્રિન્ટ કરી વર્ગમાં લગાવી રાખવા ઉપયોગી
પ્રાથમિક શિક્ષકોની બદલીઓના પ્રકાર
- આંતરિક બદલી
- અરસ પરસ બદલી
- જીલ્લાફેર બદલી
- ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ
- વહીવટી કારણોસર ટ્રાન્સફર
ગુજરાત પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમોમાં શું નવા ફેરફારો છે ?
પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ
- શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલમાં ફેરફાર કરવાનો સમય ગાળો : 2/6/2023 થી 3/6/2023
- નવા ફેરફાર મુજબ પોર્ટલ નું ટેસ્ટિંગ માટેનો સમયગાળો : 4/6/2023 થી 5/6/2023
- શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 06-6-2023 થી 10-6-2023
- અરજી સુધારવા કે રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી ઉમેદવાર દ્વારા : 11/6/2023 થી 13/6/2023
- તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી : 14/6/2023 થી 17/6/2023
- તાલુકા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને બાંધો રજૂ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 15/6/2023 થી 24/6/2023
- જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 25/6/2023 થી 27/6/2023
- જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 17/6/2023 થી 26/06/2023
- રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 28/6/2023 થી 29/6/2023
- ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 30/6/2023 થી 1/7/2023
ઓનલાઈન બદલી કેમ્પ માટે ખાલી જગ્યાઓની યાદી
કેટલીક અગત્યની લીંક
- ઓનલાઇન બદલી માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
- પ્રાથમિક શિક્ષકોના ઓનલાઇન બદલી કેમ્પ માટે ખાલી જગ્યાઓ જોવા માટે અહીં ક્લિક કરો
- બદલી ફોર્મ અંગેની 2023 ની લેટેસ્ટ સૂચનાઓ માટે અહીં ક્લિક કરો
- બદલી ફોર્મ સાથે રજૂ કરવાના પ્રમાણપત્રો જેવા કે શિક્ષકની નોકરીની વિગત દર્શાવતો દાખલો, દંપતી કિસ્સામાં ફેર બદલી માટે આપવાનું પ્રમાણપત્ર, સ્વઘોષણા દંપતી કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા દિવ્યાંગ કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા વાલ્મિકી કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા વિધવા વિધુર કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા સિનિયોરિટી માટે અહીં ક્લીક કરો.
- બદલીના નિયમો બાબત તારીખ :- 2/6/2023નો લેટેસ્ટ ઠરાવ વાંચવા માટે અહીં ક્લિક કરો
- જિલ્લા આંતરિક અરસપરસ બદલી અને જિલ્લા ફેર અરસપરસ બદલી બાબત લેટેસ્ટ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો 1/6/2023
- 1/6/2023 ની સ્થિતિએ ખાલી જગ્યાઓની માહિતી બાબત પરિપત્ર
- ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઇન બદલી કેમ્પ 2023 નો કાર્યક્રમ જોવા માટેની લીંક
- અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video
- ઓનલાઇન બદલી માટે ફોર્મ ભરવા માટેની લીંક
- ઓનલાઇન બદલી માટે ખાલી જગ્યાઓ નું લિસ્ટ (2022 ના રદ થયેલ બદલી કેમ્પ સમયની જગ્યાઓ)
- પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Gujarat Primary Teacher Online Transfer Camp"
1. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઇન ટ્રાન્સફર કેમ્પ
2. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ
3. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર મેળવો
4. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી યોજના
5. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર કેમ્પ ની તારીખો
6. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઇન બદલી માટે ફોર્મ ભરો
7. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર કેમ્પ માટે નવી યાદી
8. ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી પ્રક્રિયા ઓનલાઇન
9. ગુજરાત પ્રાથમિક શિક્ષક ટ્રાન્સફર સુચનાઓ
10. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી ફોર્મ
dpegujarat.in is Official web Postal For Online Teachers Transfer (Badli Camp) in Gujarat
ઓનલાઈન જિલ્લા આંતરિક શિક્ષક બદલી 2022 / online Teachers Transfer Call Letter, Admit Card, Order, Application Form @ www.dpegujarat.in or dpegujarat.org official website | How to Fill Teachers Transfer From Online