માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ

Pravin Dabhani
0

 આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ *છોટાઉદેપુર જિલ્લાના  મુ.બોડેલી* ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

પ્રતિ, 

(1) સી આર સી કો.ઓર્ડિનેટરશ્રી 

(2)આચાર્યશ્રી તમામ 

આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ *છોટાઉદેપુર જિલ્લાના  મુ.બોડેલી* ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત *સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class”* ના માધ્યમથી પણ *તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15* કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. 

જેની લીંક આ મુજબ છેઃ  https://shorturl.at/wyCGK

આપના તાબા હેઠળની *તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.* જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક 

તા.૨૭/૦૯/૨૦૨૩ પહેલાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે શાળા કક્ષાએ જરૂરી સેટઅપ વ્યવસ્થાની ચકાસણી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !