*Praisa માં કર્મચારીને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ*
Employee Transfer Process in Praisa Software
કોઈપણ કર્મચારીને ટ્રાન્સફર કરતા પહેલા એ કર્મચારી જ્યાં સુધી તમારા સેન્ટરમાં હોય ત્યાં સુધીની પગાર બિલ ની પ્રોસેસ તમારે ત્યાં પૂરી થઈ જાય અને એપ્રુવ અપાઈ જાય પછી જ એમને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ ચાલુ કરવી.
*Step of Transfer*
Approver Log In ખોલો
Tools માં જાઓ
Employee Transfer પર ક્લિક કરો.
Employee transfer ખુલે પછી +ગ્રીન કલર પર ક્લિક કરો
કર્મચારીનો કોડ નાખી સર્ચ કરો.
નીચે ફોટો મૂકું છું એ મુજબ વિગતો ભરી દેવી.
હાલની બ્રાંચ
હાલનો વિભાગ
નવી બ્રાંચ
નવો વિભાગ
છૂટા કર્યા તારીખ
આટલું કર્યા બાદ SAVE કરવું. છૂટા કર્યા નો ઓર્ડર PDF બનાવી અપલોડ કરવો અને એપ્રુવ આપવું. એટલે ટ્રાન્સફર થઈ જશે.
સામા વાળા તાલુકા કે જિલ્લા એ સ્વીકારવા માટેની પ્રોસેસ
Tools
Employee Transfer
ત્યાં આપણે મોકલેલ નામ દેખાતું હશે. એને એપ્રુવ આપી દેવાનું.
*જ્યાં ટ્રાન્સફર કરવાના હોય તેની માહિતી ન્યુ બ્રાંચ ન્યુ ડિપાર્ટમેન્ટ અને ડોક્યુમેન્ટ pdf મેળવી પછી પ્રોસેસ કરવી*
Download SOP of Praisa Employee Transfer : Click Here
No comments:
Post a Comment