How to Check CPF Registration Date@NPS Log in

Pravin Dabhani
0

 How to Check CPF Registration Date

સીપીએફ માં જોડાયા તારીખ કઈ રીતે શોધવી તેના માટેના સ્ટેપ નીચે આપેલ છે એ મુજબ પ્રોસેસ કરવાથી સીપીએફમાં રજીસ્ટ્રેશન ની તારીખ તમે જોઈ શકશો. 

Steps for how to find date of joining CPF are given below by processing accordingly you will be able to see the date of registration in CPF.

સીપીએફ રજીસ્ટ્રેશન ની તારીખ શોધવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.

Follow the steps below to find the date of CPF registration.

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને એનપીએસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 
  • First download NPS application by clicking on the link given below.
  • Link : https://play.google.com/store/apps/details?id=nps.nps
  • NPS ની એપ્લિકેશન ખોલી અને લોગીન પર ક્લિક કરો. 
  • Open NPS application and click on login.
  • લોગીન પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન તમને જોવા મળશે. તેમાં તમારો PRAN નંબર અને તમારો પાસવર્ડ નાખો.
  • After clicking on login you will see the following screen.  Enter your PRAN number and your password in it.


  • જો પાસવર્ડ ખબર ના હોય તો લોગીન ના નીચે રીસેટ પાસવર્ડ લખેલું છે એના પર ક્લિક કરો.
  • If you don't know the password, click on Reset Password under Login.
  • રીસેટ પાસવર્ડ પર ક્લિક કરતા બે ઓપ્શન ખુલશે જેમાં પ્રથમ ઓપ્શનમાં યુઝિંગ સિક્રેટ ક્વેશ્ચન અને બીજા ઓપ્શનમાં યુઝિંગ ઓટીપી આવું લખેલું જોવા મળશે એમાં યુઝિંગ ઓટીપી પર ક્લિક કરવું.
  • Clicking on Reset Password will open two options in which in the first option Using Secret Question and in the second option Using OTP will be seen written like this then click on Using OTP.

  • Using OTP પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. જેમાં તમારો PRAN નંબર નાખો. તમારી જન્મ તારીખ નાખો. તમારે જે પાસવર્ડ બનાવવો છે તે પાસવર્ડ બે વખત લખો. પછી કેપ્ચામાં સરવાળો કે બાદબાકી આપેલ હશે એનો જવાબ લખી નાખો. ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખતા તમે નક્કી કરેલ પાસવર્ડ સેટ થઈ જશે. હવે તમારા PRAN નંબર અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
  • Clicking on Using OTP will show the following screen.  In which enter your PRAN number.  Enter your date of birth.  Type the password you want to create twice.  Then write the answer of addition or subtraction given in captcha.  After that click on Generate OTP, OTP will be sent on your registered mobile, the password you have decided will be set after entering the OTP.  Now login using your PRAN number and password.

  • લોગીન કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે. જેમાં EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરવું.
  • After login the following screen will open.  In which clicking on EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT.

  • EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. એમાં બે ઓપ્શન બતાવશે. પહેલા ઓપ્શનમાં તમારું સ્ટેટમેન્ટ છે એ ઈમેલમાં આવશે જો ઇમેલ આઇડી રજીસ્ટર કરેલી હશે તો જ ઈમેલમાં આવશે અને બીજું ઓપ્શન છે એમાં તમે તમારું સ્ટેટમેન્ટ છે એ ડાઉનલોડ કરી શકશો.
  • By clicking on EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT the following screen will be seen.  It will show two options.  In the first option, your statement will come in the email only if the email id is registered, and in the second option, you will be able to download your statement.

  • સ્ટેટમેન્ટ ડાઉનલોડ પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે એમાં સબમિટ આપવાનો. સબમીટ આપશો એટલે તમારું સ્ટેટમેન્ટ ડાઉનલોડ થવાનું ચાલુ થશે અને સ્ટેટમેન્ટ ડાઉનલોડ થયા પછી એના નીચે જે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી તમે સ્ટેટમેન્ટ જોઈ શકશો એને ઓપન કરી શકશો. 
  • After clicking on statement download, the following screen will open to submit.  If you submit, your statement will start downloading and after the statement is downloaded, you can view the statement from the option below it and open it.

  • હવે Per Day SOT Download history પર ક્લિક કરતા ઓપન ઉપર ક્લિક કરી સ્ટેટમેન્ટ જોઈ શકાશે. સ્ટેટમેન્ટ જોતા નીચે મુજબના ફોટા માં બતાવ્યા પ્રમાણે સૌથી પહેલું ઓપ્શન રજીસ્ટ્રેશન ડેટ લખેલી હશે એમાં તમારું સીપીએફ નું રજીસ્ટ્રેશન ક્યારે થયું એ તમે જોઈ શકશો.
  • Now by clicking on Per Day SOT Download history, the statement can be viewed by clicking on Open.  Looking at the statement, as shown in the following photo, the first option will be the registration date, in which you will be able to see when your CPF registration was done.

આવી અવનવી માહિતી માટે દરરોજ અમારી વેબસાઈટ www.latestnokri.xyz જોતા રહો. Thank you.

Keep visiting our website www.latestnokri.xyz daily for such latest information.  Thank you.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !